Monday, October 17, 2022

17 October Current Affairs Oneliner

 4674) તાજેતરમાં આવેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે?

✅ 107 

➡️ ગયા વર્ષે 116 દેશોમાં ભારત 101 માં ક્રમે હતું. આમ આ વર્ષે ભારત માં ભૂખમરાની સ્થિતિ વધુ કથળી હોવાનો હંગર ઇન્ડેક્સમાં દાવો કરાયો છે 

➡️ ગલોબલ હંગર ઇન્ડેક્સ મારફત દર વર્ષે વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભૂખની સ્થિતિ માપવામાં આવે છે 


4675) દર વર્ષે ગરીબી નાબુદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવશે?

✅ 17 October 

➡️ ત દિવસે પેરિસના ટ્રોકાર્ડારોમાં એક લાખથી વધુ લોકો ભેગા થયા હતા, જ્યાં માનવાધિકારી ની સાર્વત્રિક ઘોષણા 1948 માં સહી કરવામાં આવી હતી 

➡️ આત્યંતિક ગરીબી, હિંસા અને ભૂખનો શિકાર તેઓએ જાહેર કર્યું કે ગરીબી માનવાધિકારનું ઉલ્લંઘન છે અને આ ધિકારોનું સન્માન થાય તેની ખાતરી કરવા માટે સાથે આવવાની જરૂરિયાતને સમર્થન આપ્યું


4676) તાજેતરમાં કોને 2019 માટે SJFI નવાજવામાં આવ્યા?

✅ પરકાશ પાદુકોણ 

➡️ વિજય અમૃતરાજ એવોર્ડના ઉદ્દઘાટન પ્રાપ્તકર્તા હતા, જેની સ્થાપના 2018 માં કરવામાં આવી હતી 

➡️ COVID -19 ફાટી નીકળવાના કારણે 2019 એવોર્ડ સમારોહમાં વિલંબ થયો 

➡️ આ એવોર્ડ 2018 માં બનાવવામાં આવ્યો હતો, અને વિજય અમૃતરાજ તેના પ્રથમ વિજેતા હતા 


4677) તાજેતરમાં ક્યાં IIT ખાતે ‘પરમ-કામરૂપ’ નામના સુપર કોમ્પ્યુટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું?

✅ IIT ગુવાહાટી 

➡️ પરમ-કામરૂપ એ નેશનલ સુપર કોમ્પ્યુટીંગ મિશન હેઠળ પર સ્થાપિત અત્યાધુનનીક સુપર કોમ્પ્યુટર છે 

➡️ આ સુવિધા સાથે IIT ગુવાહાટી હવામાંન અને આબોહવા, બાયોઇન્ફોર્મેટિક્સ, કોમ્પ્યુટેશનલ કેમેસ્ટ્રી, મોલેક્યુલર ડાયનેમિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ વગેરે પર સંશોધન કરી શકશે 


4678) તાજેતરમાં કુવૈતમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

✅ ડો. આદર્શ સવૈકા 

➡️ ડો. આદર્શ સ્વૈકા, હાલમાં વિદેશ મંત્રાલય માં સંયુક્ત સચિવ છે 

➡️ તઓ ટૂંક સમયમાં તેમની સોંપણી સાંભળે તેવી અપેક્ષા છે 

➡️ તઓ કુવૈતમાં ભારતીય રાજદૂત તરીકે સીબી જ્યોર્જનું સ્થાન લેશે 


4679) તાજેતરમાં ક્યાં શહેરના પાંચોટ ગામે અનુરાગસિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં ડિજિટલ બેન્કિંગ યુનીટસના શુભારંભ થયો?

✅ મહેસાણા 

➡️ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નવા વિચારની સાથે ડિજીટલથી એક નવી દિશા મળી છે 

➡️ 47 કરોડ લોકોનના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે 

➡️ ડિજિટલ થી લોકો ને લાઈનમાં ઉભા રહેવામાંથી છુટકારો મળશે 

➡️ વશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત પાંચમા નંબરે આવ્યું હોવાનું શ્રી ઠાકુરે જણાવ્યું હતું 


4680) તાજેતરમાં મહિલા એશિયા કપ 2022 ની ફાઇનલમાં ભારતે શ્રીલંકા ને કેટલી વિકેટથી હરાવ્યું?

✅ 8 વિકેટ 

➡️ ભારત એ 7મી વખત આ સ્થાન મેળવ્યું છે 

➡️ શરીલંકા એ ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાંનો નિર્ણય લીધો હતો 

➡️ શરીલંકાએ 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા હતા 

➡️ ભારતે 8.3 ઓવરમાં 71 રન બનાવીને માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો હતો 


4681) તાજેતરમાં અબ્દુલ લતીફ રશીદ ક્યાં દેશ ના રાષ્ટ્રપતિ બન્યા?

✅ ઇરાક 


4682) તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં રાજ્યમાં દેશની ચોથી વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેન નું ઉદ્દઘાટન કર્યું?

✅ હિમાચલ પ્રદેશ 


4683) તાજેતરમાં Logistics Ease Across Different States 2022 રિપોર્ટમાં ક્યુ રાજ્ય પહેલા નંબર પર રહ્યું?

✅ આધ્રપ્રદેશ 


4684) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘લિવિંગ પ્લેનેટ રિપોર્ટ 2022’ બહાર પડ્યો?

✅ WWF 


4685) તાજેતરમાં લુપ્તપ્રાય ‘સ્લેન્ડર લોરીઝ’ માટે ભારત નું પ્રથમ અભયારણ્ય ક્યાં રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે?

✅ તામિલનાડુ 


4686) તાજેતરમાં જાન્યુઆરી 2023 માં 17 મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં શહેર માં યોજાશે?

✅ ઇન્દોર 


4687) તાજેતરમાં ક્યુ રાજ્ય 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો ની મેજબાની કરશે?

✅ ગોવા 


4688) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

✅ 15 ઓક્ટોબર 


4689) તાજેતરમાં કેન્દ્રએ કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ-કમ-સસ્પેનશન પુલને મંજૂરી આપી?

✅ કષ્ણા નદીSunday, October 16, 2022

16 October 2022 Current Affairs oneliner

 


4659) તાજેતરમાં ગરીબ કલ્યાણ મેળાના 13 માં તબક્કાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી રાજ્વ્યાપી પ્રારંભ કરાવ્યો?

✅ ગોધરા 

➡️ આ અવસરે મુખ્યમંત્રી એ જણાવ્યું કે , રાજ્યના ગરીબો અને વંચિતો ને સરકારી યોજનાનો લાભ હાથોહાથ આપી તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે હાથ પકડ્યો છે 

➡️ વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 12 તબક્કામાં 1567 ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી લોકોને સહાય આપવામાં આવી છે 

4660) દર વર્ષે World Food Day ક્યારે ઉજવવામાં આવશે?

✅ 16 October 

➡️ સયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઈઝેશન ની 16 ઓક્ટોબર 1945 માં સ્થાપના થઇ તેથી 16 ઓક્ટોબર ના આ દિવસની ઉજવણી કરવામાં આવે છે 

➡️ આપણા જીવનકાળમાં વિશ્વવ્યાપી ભૂખને નાબૂદ કરવા માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે 

4661) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ક્યાં લોક નાયકની પ્રતિમાનું આનાવરણ કર્યું?

✅ જયપ્રકાશ નારાયણ 

➡️ જયપ્રકાશે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર અને સમાજ માટે સમર્પિત કર્યું હતું 

➡️ જયપ્રકાશ જેપી અથવા લોક નાયક  તરીકે જાણીતા છે 

➡️ તમનો જન્મ 11મી ઓક્ટોબર 1902 ના રોજ બિહારના બલિયા જિલ્લાના સીતાબદીયારા ગામમાં થયો હતો 

4662) તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ‘ભરતી કે સપૂત’ વેબસાઈટનું લોકાર્પણ કર્યું?

✅ રાજનાથ સિંહ 

➡️ ભારત સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ કોમ્પ્લેક્ષ ખાતે એક કાર્યક્રમ દરમિયાન આર્મ્ડ ફોર્સીસ બેટલ કેઝ્યુઅલટીઝ વેલ્ફેર ફંડ માટે ‘ભરતી કે સપૂત’ વેબસાઈટ નું લોકાર્પણ કર્યું 

4663) તાજેતરમાં સમાચારમાં રહેલ ‘ફૂટબોલ ફોર સ્કૂલ’ અભિયાન ક્યાં દેશમાં શરુ કરવામાં આવ્યું?

✅ ભારત 

➡️ આ અભિયાન ભારતના 700 કરતા વધારે જિલ્લાઓમાં શરુ કરવામાં આવશે 

➡️ તનો મૂકી ઉદ્દેશ આશરે 700 મિલિયન બાળકોના શિક્ષણ , વિકાસ અને સશક્તીકરણમાં યોગદાન આપવાનો છે

4664) તાજેતરમાં  વિશ્વ રીંછ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

✅ 12 ઓક્ટોબર 

➡️ ગજરાત સહીત ભારત, નેપાળ અને શ્રીલંકા ત્રણ દેશોમાં જ ફક્ત હાલ રીંછ પ્રાણી જોવા મળે છે 

4665) તાજેતરમાં ભારતનું પ્રથમ સ્લેન્ડર લોરીસ અભયારણ્ય ક્યાં બનાવવામાં આવશે?

✅ તામિલનાડુ 

➡️ સલેન્ડર લોરિસ એ એક નાનો , નિશાચર પ્રાણી છે 

➡️ જ સામાન્ય રીતે દક્ષિણ ભારત અને શ્રીલંકા ના ઉષ્ણકટિબંધીય ઝાડી અને પાનખર જંગલોમાં જોવા મળે છે 

➡️ આ અભયારણ્ય આ જિલ્લાઓમાં વેદસંદુર , ડિંડીગુલ પૂર્વ અને નાથમ તાલુકાને આવરી લેશે 

4666) તાજેતરમાં કોના દ્વારા ભારતમાં હેરિટેઝ કાપડ હસ્તકલાની યાદી બહાર પાડવામાં આવી છે?

✅ યનેસ્કો 

➡️ જમાં ગુજરાત માંથી મશરૂ વણાટ અને પટોળાનો સમાવેશ કરવામાં આવ્યો છે 

➡️ યનેસ્કો આ યાદીમાં દસ્તાવેજ કાપડ પાછળનો ઇતિહાસ અને દંતકથાઓની યાદી આપે છે 

4667) તાજેતરમાં ક્યાં મંત્રાલયે કન્યાઓ માટે બિન-પરંપરાગત આજીવિકાસમાં કૌશલ્ય પર રાષ્ટ્રીય પરિષદ ”બેટીઓ બને કુશલ” નું આયોજન કર્યું છે?

✅ મહિલા અને બાળવિકાસ મંત્રાલય 

4668) મર્સર ગ્લોબલ પેંશન ઈન્ડેક્ષ માં 2022 માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે?

✅ 41 માં 

4669) 7માં ઇન્ડિયા આર્ટ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?

✅ નવી દિલ્હી 

4670) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા માટે ”હિમકેડ યોજના” શરુ કરી છે?

✅ હિમાચલ પ્રદેશ 

4671) કઈ IIT સંસ્થામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપર કોમ્પ્યુટર પરમ કામરૂપનું ઉદ્ઘાટન કર્યું?

✅ IIT ગુવાહાટી 

4672) તાજેતરમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

✅ 15 ઓક્ટોબર 

4673) ક્યાં રાજ્યમાં મેઘ કાયક ફેસ્ટિવલ 2022 ની 5મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે?

✅ મેઘાલય

Sunday, June 26, 2022

27 June 2022 Current Affairs One Liners in Gujarati

 

27 June 2022 Current Affairs One Liners in Gujarati 

2771.  તાજેતરમાં અમદાવાદમાં આ વર્ષે નીકળનાર ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા હશે?
✅ 145 
➡️ અમદાવાદમાં આવતા શુક્રવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા  નીકળશે
➡️ દર અષાઢી સુદ બીજ ના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથ યાત્રા શરુ કરવામાં આવે છે 
➡️ રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરશે 
➡️ તરણ લેયરમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે 
➡️ રથયાત્રા માટે 25 હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયા છે 

2772.  દર વર્ષે ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર વેપાર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
✅ 26 જૂન 
➡️ આ દિવસને યુનાઇટેડ નેશન્સ દ્વારા ડ્રગના દુરૂપયોગથી મુક્ત આંતરરાષ્ટ્રીય સમાજના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ક્રિયા અને સહયોગ ને મજબૂત કરવાના તેના નિર્ધારણની અભિવ્યક્તિ તરીકે મનાવવામાં આવે છે 

2773. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ GSAT-24 ઉપગ્રહ કોના દ્વારા બનાવવામાં આવેલ છે?
✅ NSIL 
➡️ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળની ભારત સરકારની કંપની NSIL એ સમગ્ર સેટેલાઇટ ક્ષમતા TATA PLAY ને લીઝ આપી છે 
➡️ GSAT-24 એ 24-Ku બેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટ છે 
➡️ ત DTH એપ્લિકેશન જરૂરિયાતોને પહોંચી વળવા માટે સમગ્ર ભારતમાં કવરેજ પૂરું પાડશે 

2774. તાજેતરમાં કોણે સૌપ્રથમ ઘરેલુ સ્પેસ રોકેટ લોન્ચ કર્યું?
✅ દક્ષિણ કોરિયા 
➡️ આ પહેલા દક્ષિણ કોરિયા એ ઓક્ટોબર 2021 માં સૌપ્રથમ સેટેલાઇટ લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો 
➡️ પરથમ પ્રયાસ માં રોકેટનું ડમી પેલોડ 700 કિમીની ઇચ્છિત ઊંચાઈએ પહોંચી ગયું હતું 
➡️ ત ભ્રમણ કક્ષામાં પહોંચી શક્યું નહોતું કારણ કે રોકેટનું ત્રીજા તબક્કાનું એન્જીન આયોજન કરતા વહેલું બળી ગયું હતું 

2772.  તાજેતરમાં BSE ના ચેરમેન તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?
✅ એસ.એસ.મુન્દ્રા 
➡️ તઓ જસ્ટિસ વિક્રમજીત સેનનું સ્થાન લેશે 
➡️ શરી મુન્દ્રા એ જુલાઈ 2017 માં ત્રણ વર્ષ સુધી સેવા આપ્યા પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકેનું તેમનું પદ છોડ્યું 
➡️ તમને નાણાકીય સ્થિરતા બોર્ડ અને તેની અસંખ્ય સમિતિઓમાં G20 ફોરમના નોમિની તરીકે આરબીઆઇનું પ્રતિનિધિત્વ કર્યું 

2776. તાજેતરમાં FIFA વર્લ્ડ કપ 2026 સંયુક્ત રીતે કેટલા દેશો દ્વારા યોજવામાં આવશે?
✅ તરણ 
➡️ FIFA વર્લ્ડ કપ 2026 સંયુક્ત રીતે યુએસ , મેક્સિકો અને કેનેડા દ્વારા યોજવામાં આવશે 
➡️ કનેડા મેન્સ વર્લ્ડ કપની પ્રથમ વખત યજમાની કરશે 
➡️ અમેરિકા બીજી વખત વર્લ્ડ કપનું આયોજન કરશે 
➡️ મક્સિકો ત્રીજી વખત યજમાની કરશે 
➡️ 2026 ના વર્લ્ડ કપ માં 48 ટિમો ભાગ લેશે 

2777.  તાજેતરમાં ”વન નેશન વન રેશન કાર્ડ” ખાદ્ય સુરક્ષા યોજના અપનાવનાર 28 મુ રાજ્ય ક્યુ છે?
✅ આસામ 
➡️ આ યોજના સમગ્ર ભારતમાં કાર્યરત થઇ ગઈ છે 
➡️ ONORC યોજના મૂળભૂત રીતે રેશન કાર્ડનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે 
➡️ ત લાભાર્થીને દેશભરની કોઈપણ વ્યાજબી કિંમતની દુકાનમાંથી અનાજ ખરીદવા મારે સક્ષમ બનાવે છે 
➡️ આ યોજના ઓગસ્ટ 2019 માં શરુ કરવામાં આવી હતી 

2778. તાજેતરમાં કોણે માનવ વિના સેપ્ટિક ટાંકી સાફ કરવા માટે રોબોટ્સ બનાવ્યા છે?
✅ IIT મદ્રાસ 
➡️ ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસે એક એવો રોબોર્ટ વિકસાવ્યો છે જે મનુષ્યની જરૂર વગર સેપ્ટિક ટાંકી સાફ કરી શકે છે 
➡️ સમગ્ર તામિલનાડુ માં ”હોમોસેપ” નામ હેઠળ દસ એકમોનું વિતરણ થવાની ધારણા છે 
➡️ તઓને ક્યાં મુકવામાં આવશે તે નક્કી કરવા માટે સંશોધકો સ્વછતા કર્મચારીઓના સંપર્કમાં છે

2779.  મુંબઈને 6 વિકેટે હરાવીને રણજી ટ્રોફી કયું રાજ્ય જીતી ગયું?
✅ મધ્યપ્રદેશે

2780. ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ અને ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા ભારતીય ખેલાડી ___ ગોલ્ડન અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો?
✅ વિજય અમૃતરાજને

2781. કેન્દ્ર સરકારે રિસર્ચ એનાલિસિસ વિંગ ( RAW) ના વડા સામંત ગોયલનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધાર્યો છે?
✅ એક વર્ષ વધારીને 30 જૂન ,2023 સુધીનો કર્યો.

2782. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના રૈયાલી ખાતે રૂ.16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ દેશના પ્રથમ અને વિશ્વના કેટલામાં ફોસિલ પાર્ક -ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ-2 નું ઉદઘાટન કર્યું?
✅ તરીજા

2783. બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ પદ્મા નદી પરના દેશના સૌથી લાંબા પદ્મા બ્રિજનું ઉદઘાટન કર્યું જેની લંબાઈ કેટલી છે?
✅ 6.15 કિમી.

2784. ICICI બૅન્કે ભારત અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સહાયતા માટે ક્યા નામનું ડિજિટલ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું?
✅ ' કેમ્પસ પાવર '

2785. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે?
✅ લોક સભા સ્પીકર

Saturday, June 25, 2022

26 June 2022 Current Affairs one liners in gujarati

 


2746.  તાજેતરમાં Global Skills Report 2022 માં પ્રથમ ક્રમ પર કયો દેશ રહ્યો છે?

✅ સવિટ્ઝર્લેન્ડ 

➡️ કોર્સેરા દ્વારા Global Skills Report 2022 જાહેર કરવામાં આવેલો 

➡️ આ રેન્કિંગ ડેટા સાયન્સ ના આધારે આપવા માં આવી છે 

➡️ બીજા ક્રમ પર ડેનમાર્ક અને ત્રીજા ક્રમ પર ઇન્ડોનેશિયા ને સ્થાન મળ્યું છે 

➡️ ભારત આ રેન્કિંગમાં 68 માં ક્રમ પર રહ્યું છે 


2747. તાજેતરમાં Narcotic Drugs and Psychotropic Substances ને નાણાં મંત્રાલય માંથી ક્યાં મંત્રાલય માં ટ્રાન્સફર કરવા માં આવ્યું છે?

✅ ગહ મંત્રાલય 


2748 તાજેતરમાં જાહેર થયેલ ફિફા રેંન્કિંગ 2022 માં પ્રથમ ક્રમ પર કોણ રહ્યું છે?

✅ બરાઝીલ 

➡️ બીજા ક્રમ પર બેલ્જીયમ અને ટ્રેજ ક્રમ પર આર્જેન્ટિકા રહ્યું છે 

➡️ આ રેન્કિંગ પ્રમાણે ભારત 104 માં સ્થાન પર રહ્યું છે 

➡️ FIFA ની સ્થાપના – 21 મે 1904 


2749.  તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના લોક સેવા દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી?

✅ 23 જૂન 

➡️ આ દિવસ ને United Nations Public Service Day તરીકે પણ ઓળખવામાં આવે છે 

➡️ 20 ડિસેમ્બર 2022 નના રોજ સંયુક્ત રાષ્ટ્ર ની જનરલ એસેમ્બલી માં આ દિવસનની ઉજવનની માટે નો પ્રસ્તાવ પસાર કરવા માં આવ્યો હતો 

➡️ સૌપ્રથમ વખત આ દિવસની ઉજવણી વર્ષ 2003 માં કરવા માં આવી હતી 


2750. તાજેતરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ ગોલ્ડ રિસાઇકલિંગ માં ભારત કેટલામાં ક્રમ પર રહ્યું છે?

✅ ચોથા 

➡️ આ રેન્કિંગ માં ચીન પ્રથમ ક્રમ પર રહ્યું છે 

➡️ બીજા ક્રમ પર ઇટાલી અને ત્રીજા ક્રમ પર અમેરિકા રહ્યું છે 


2751.  તાજેતરમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ 17 માં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી ક્યાં થી કરી હતી?

✅ વડગામ , બનાસકાંઠા 


2752.  તાજેતરમાં ભારતનું સૌપ્રથમ હાઈડ્રો અને સોલાર પાવર થી ચાલતું એરપોર્ટ ક્યુ બન્યું છે?

✅ દિલ્હી એરપોર્ટ 


2753.  તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગેઓલ એ ક્યાં સ્થળેથી મેંગો ફેસ્ટિવલનું લોન્ચિંગ કર્યું છે?

✅ બહસેલ્સ ના બેલ્જીયમ ખાતે થી 


2754. તાજેતરમાં BRO દ્વારા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ રૂટ સેગમેન્ટમાં 75 આઉટલેટ્સનું નિર્માણ કરશે તેને BRO શું નામ આપશે?

✅ BRO કાફે


2755. તાજેતરમાં ભારત અને ક્યાં દેશ વચ્ચે Bharat Gaurav Tourist Train સેવા શરુ થઇ છે?

✅ નપાળ 


2756. તાજેતરમાં યુરોપની સૌથી મોટી સ્ટાર્ટઅપ કોન્ફરન્સમાં Vivatech 2020 માં કન્ટ્રી ઓફ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યું છે?

✅ ભારત 


2757.  તાજેતરમાં All India Football Federation ની એડવાઈઝરી કમિટી ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?

✅ રણજિત બજાજ 


2758. તાજેતરમાં કામધેનુ યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ કોની અધ્યક્ષતામાં યોજાયો?

✅ આચાર્ય દેવવ્રત 


2759.  દર વર્ષે Day Of The Seafarer ક્યારે ઉજવવામાં આવે છે?

✅ 25 જૂન 


2760. તાજેતરમાં રશિયાના નોબેલ પુરસ્કાર વિજેતાનું નામ જણાવો જેમણે યુક્રેનના બાળકોને મદદ કરવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર વેચ્યો?

✅ દિમીત્રી મુરાટોવે


2761. નીતિ આયોગના સીઇઓ તરીકે કોની નિમણૂક કરી જે 30 જૂન, 2022 ના રોજ અમિતાભ કાંતની નિવૃત્તિ બાદ હોદ્દો સંભાળશે?

✅ પરમેશ્વરન અય્યરની


2762. ઇન્ટેલિજેન્સ બ્યુરો (IB) ના નિર્દેશક તરીકે વરિષ્ઠ IPS અધિકારી કોની  નિમણૂક કેંજે 1 જુલાઇ 2022 થી હોદ્દો સંભાળશે?

✅ તપનકુમાર ડેકાની


2763.  ફિફા U–17 મહિલા ફુટબોલ વિશ્વકપ 11 ઓકટોબરથી 30 ઓકટોબર 2022 દરમિયાન ક્યા યોજાશે?

✅ ભારતમાં


2764. ભારતે ઑડિશાના ચાંદીપુર તટ ખાતેથી ભારતીય નૌકાદળના જહાજ પરથી કઈ મિસાઈલ નું સફળ પરીક્ષણ કર્યું?

✅ વર્ટીકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ (VL-SRSAM)


2765. કેરલ સરકારે રાજ્યના કર્મચારીઓ, પેન્શનધારકો અને તેમના પરિવારના સદસ્યો માટે વાર્ષિક રૂ. 3 લાખ સુધીની કેશલેસ ચિકિત્સા સારવારની સુવિધા આપતી મેડિકલ વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી

✅ MEDISEP


2766.  એશિયન ટ્રેક સાઇક્લિંગ ચેમ્પિયનશિપ – 2022 માં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી?

✅ સાઇક્લિસ્ટ રોનાલ્ડો સિંહ

✅ નવી દિલ્હીમાં આ ચેમ્પિયશિપનું આયોજન કરાયું હતું


2767. યુરોપીય સંઘે (EU) ત્રણ નવા દેશો યુક્રેન, મોલદોવા અને જ્યોર્જિયાને ઉમેદવારનો દરજજો આપ્યો. યુરોપીય સંઘમાં 27 સદસ્યો છે અને તેનું મુખ્યાલય  ક્યા આવેલ છે?

✅ બલ્જિયમના બ્રુસેલ્સ


2768. 25 જૂન આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષનું થીમ?

✅ Your voyage: then & now, share your adventure


2769. તાજેતરમાં ક્યા રાજ્ય કોલેજના વિદ્યાર્થીઓ માટે નાલના થિરન (કાલની ક્ષમતા) નામક કૌશલ્ય કાર્યક્રમ શરૂ કર્યો ?

✅ તમિલનાડુ


2770. તાજેતરમાં ચર્ચામાં રહેલ બેદતી અને વરદા નદીઓને જોડવાનો પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

✅ કર્ણાટક

Friday, June 24, 2022

25 June 2022 Current Affairs oneliners

 
2731. રાષ્ટ્રીય તપાસ એજંસી (‌NIA)ના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક?
✅ દિનકર ગુપ્તાની

2732. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘની સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક?
✅ રજીત બજાજની

2733. વિશ્વબેંકે ક્યા રાજયના પહાડી ક્ષેત્રોમાં વરસાદ આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા માટે રૂ . 1000/- કરોડની પરિયોજનાને મંજૂરી આપી?
✅ ઉત્તરાખંડના

2734. વિશ્વબેંકે કાર્બન ઉત્સર્જન ઘટાડવા ભારતીયા રેલવેને કેટલા રૂપિયાની લોન મંજૂર કરી?
✅ 245 મિલિયન ડોલરની

2735. રાષ્ટ્રીય MSME પુરસ્કાર – 2022 માં કયું રાજ્ય પ્રથમ રહ્યું?
✅ ઓડિશા પ્રથમ, બિહાર બીજા અને હરિયાણા ત્રીજા સ્થાને.

2736. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કઈ જગ્યા એથી 17 મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો?
✅ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામની પ્રાથમિક શાળામાંથી

2737. ઈકોનોમિસ્ટ ઇંટેલિજેન્સ યુનિટ દ્વારા પ્રકાશિત ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેકલ – 2022 માં દુનિયામાં સૌથી યોગ્ય રહેવા માટે શહેરોની યાદી જણાવો?
✅ ઑસ્ટ્રિયાની રાજધાની વિયેના પ્રથમ સ્થાને, ડેનમાર્કનું કોપનહેગન બીજા સ્થાને, સ્વિટ્ઝરલેંડનું જયુરિખ અને કેનેડાનું કેલ્ગરી શહેર સંયુક્ત રીતે ત્રીજા સ્થાને.
✅ સીરિયાની રાજધાની દમાશ્કસ છેલ્લા સ્થાને.
 ✅ 1 થી 100 માં ભારતનું એકપણ શહેર નહીં. 
✅ દિલ્હી 140 મા અને મુંબઈ 141 મા સ્થાને.

2738. વર્લ્ડ ગોલ્ડ કાઉંસિલ (WGC) ના અહેવાલ મુજબ 2021 માં ગોલ્ડ રિસાઈકલિંગમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું?
✅ (75 ટન) ચોથા સ્થાને
✅ ચીન (168 ટન) પ્રથમ, ઈટલી (80 ટન) બીજા અને અમેરિકા (78 ટન) ત્રીજા સ્થાને.

2739 ઑક્સિજન વગર અન્ન્પૂર્ણા પર્વતશિખર સર કરનાર પ્રથમ ભારતીય પર્વતારોહક કોણ બન્યો?
✅ સકારજેંગ રિગજિન

2740. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?
✅ ઋચિરા કંબોજ

2741. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે સેન્ટર ફોર બ્રેઈન રીસર્ચ (CBR)નું ઉદ્દઘાટન કર્યું ?
✅ IISc બેંગલોર

2742. તાજેતરમાં ચર્ચામાં રહેલ કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
✅ મણિપુર

2743. જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી?
✅ હરિયાણા

2744. કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
✅ વિમલમંત્રી

2745. કયા શહેરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી એ જ્યોતિર્ગમય ઉત્સવનો શુભારંભ કરાવ્યો છે?
✅ નવી દિલ્હી

24 June 2022 Current Affairs One liners
2716. સંપૂર્ણ રીતે હાઈડ્રો એન્ડ સોલર એનર્જી સંચાલિત થતું ભારતનું પ્રથમ વિમાનીમથક કયું બન્યું?
✅ દિલ્હીનું ઈન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનીમથક

2717. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ( IOC) એ સ્વદેશી સોલર કુલ ટોપ નું અનાવરણ કર્યું જેને શું નામ આપવામાં આવ્યું?
✅ સર્ય નૂતન


2718. ભારતના નવીનતમ સંચાર ઉપગ્રહ GSAT-24 નું ક્યા ક્યાથી પ્રક્ષેપણ કરાયું ?
✅ ફરેન્ચ ગુઆનાના કોરી પ્રક્ષેપણ કેન્દ્ર

2719. કોરસેરા ગ્લોબલ સ્કિલ રિપોર્ટ -2022 માં સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ, ડેનમાર્ક બીજા અને ઈન્ડોનેશિયા ત્રીજા સ્થાને. ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું રહ્યું ?
✅ 68 મું
✅ કૌશલ દક્ષતામાં પશ્વિમ બંગાળ ભારતમાં પ્રથમ સ્થાને.

2720. દક્ષિણ કોરિયાએ સ્વેદેશનિર્મિત નું સફળ પ્રક્ષેપણ કર્યું જેનું નામ શું આપ્યું?
✅ નરી રોકેટ'

2721. ઑસ્ટ્રેલિયાના ઉપપ્રધાનમંત્રી અને રક્ષામંત્રી ભારતની મુલાકાતે જેમનું નામ?
✅ રિચર્ડ માર્લેસ

2722. રશિયન પત્રકાર દિમિત્રી મુરાટોવે યુક્રેનનાં બાળકોની મદદ માટે પોતાનો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કેટલા રૂપિયામાં વેચ્યો?
✅ 103.5 મિલિયન ડોલરમાં
✅ દિમિત્રી મુરાટોવે ફિલિપાઇન્સની મારિયા રસા સાથે વર્ષ-2021 નું નોબલ પ્રાઈઝ જીત્યું હતું.

2723. 23 જૂન આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષનું થીમ?
✅ વિધવાઓની નાણાકીય સ્વતંત્રતા માટે સતત સમાધાન

2724. 23 જૂન આંતરરાષ્ટ્રીય ઓલંપિક દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષનું થીમ?
✅ Together For a Peaceful World
 ✅ પરથમ આંતરરાષ્ટ્રીય ઓલંપિક દિવસ 23 જૂન, 1948 ના રોજ ઉજવાયો હતો.


2725. સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ ક્યારે ઉજવાય છે?
✅ 23 જૂન

2726. નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) કયા મંત્રાલયની પહેલ છે ?
✅ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

2727. રાષ્ટ્રીય કક્ષાનો 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યા મનાવાયો ?
✅ મસુર

2728. બહુરાષ્ટ્રીય શાંતિ રક્ષા અભ્યાસ ‘એક્સ ખાન કવેસ્ટ 2022’નું આયોજન ક્યા કરાયું હતું ?
✅ મોંગોલિયા

2729. તાજેતરમાં વિશ્વની સૌથી મોટી મીઠા પાણીની માછલી ક્યા દેશમાં જોવા મળી ?
✅ કબોડિયા

2730. ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ?
✅ અવંતી

Thursday, June 23, 2022

23 June 2022 Current Affairs One liners in Gujarati

 


23 June 2022 Current Affairs One liners in Gujarati 

2674. ઈક્વિટાસ સ્મૉલ ફાઈનાન્સ બેંકે 0 થી 18 વર્ષનાં બાળકો માટે વિશેષ બચત ખાતુ લોન્ચ કર્યું તેનું નામ જણાવો?
✅ ENJOI

2675. RBI એ વપરાશકર્તાઓને સુરક્ષિત અને વાજબી ઈ- પેમેન્ટ વિકલ્પ પૂરો પાડવા માટે કયો - દસ્તાવેજ જાહેર કર્યો?
✅ ' પેમેન્ટ્સ વિજન 2025 '

2676. સ્કાઈટ્રેક્સ વલ્ડૅ એરપોર્ટ એવોર્ડ-2022 માં  વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ કોને અપાયો?
✅ હમદ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક, કતરને

2677.  અમેરિકાનાં 11 , મેક્સિકોનાં 3 અને કેનેડાનાં 2 શહેરોમાં યોજાશે. 16 શહેરોના યજમાનપદે કયો વર્લ્ડકપ યોજાશે?
✅ ફિફા વલ્ડૅકપ -2026

2678. ચીને સૌથી મોટું અને અત્યાધુનિક ત્રીજા નંબરનું વિમાનવાહક જહાજ - ફુજિયાન લોન્ચ કર્યું. આ જહાજનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે?
✅ ચાઈના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન લિમિટેડ

2679. ઈંગ્લેંડની મહિલા ક્રિકેટર કે જેમને હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી?
✅ કથરીન બ્રંટે
 
2680. 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષનું થીમ?
✅ Right to Seek Safety 
✅ પરથમ વિશ્વ શરણાર્થી દિવસ 20 જૂન 2001 માં યોજાયો હતો

2681. પ્રથમ યોગ દિવસ ક્યા વર્ષે મનાવાયો હતો ?
✅ 2015
✅ 21 જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસ

2682. ક્યા રાજયે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઈગ્રેશન સર્વે કરવાની ઘોષણા કરી ?
✅ કરળ

2683. તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન સંકલ્પ’ કયા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે?
✅ ભારતીય નૌસેના

2684. ભારતના પ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?
✅ દહેજ ( ભરૂચ)

2685. તાજેતરમાં ક્યા રાજ્યનું પ્રથમ લકઝરી પર્યટન ક્રૂઝ જહાજ ‘એમ્પ્રેસ’ લૉન્ચ કરાયું ?
✅ તમિલનાડુ

2686. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ?
✅ જીનીવા

2687. વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો હોય છે ?
✅ 21 જૂન

17 October Current Affairs Oneliner

 4674) તાજેતરમાં આવેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે? ✅ 107  ➡️ ગયા વર્ષે 116 દેશોમાં ભારત 101 માં ક્રમે હતું. આમ આ વર્ષે ...