08 June 2022 Current Affairs in Gujarati
2486. અલ્બાનિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા?
✅ બજરાજ બેગજ
✅ 25 જુલાઈ, 2022 થી હોદ્દો સંભાળશે. અલ્બાનિયા યુરોપિયન દેશ છે.
2487. ભારતે 4000 કિમી મારકક્ષમતાવાળી પરમાણુ-સક્ષમ મધ્યમ દૂરીની બેલિસ્ટિક મિસાઈલ _ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કર્યું?
✅ અગ્નિ-4 નું
2488. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ-2022માં 227 બિલિયન ર્ડાલર સાથે એલોન મસ્ક દુનિયાની સૌથી અમીર વ્યક્તિ ,બીજા સ્થાને જેફ બેજોસ (149 બિ .ડોલર), ત્રીજા સ્થાને બર્નાર્ડ અરનોલ્ટ (138 બિ. ડોલર) , બિલ ગેટ્સ ચોથા અને અને વોરન બફેટ પાંચમા સ્થાને. 99.7 બિલિયન ડોલર સાથે મુકેશ અંબાણી કેટલામાં સ્થાને?
✅ આઠમા
✅ મકેશ અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ.
2489. ભારતીય સેનાએ માંગોલિયામાં 6 જૂનથી 14 દિવસ સુધી ચાલનાર બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ ___ માં ભાગ લીધો?
✅ ' ખાન કવેસ્ટ 2022 '
✅ ભારત સહિત 16 દેશો તેમાં સામેલ થયા છે. ભારતનું નેતૃત્વ લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટ કરી રહી છે
2490. હરિયાણાના પંચકુલામાં 4 જૂનથી 13 જૂન, 2022 સુધી ચાલનારા ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ -2021 માં ઝારખંડની 13 વર્ષીય સૌથી નાની ઉંમરની ખેલાડી નું નાં શું છે?
✅ એતૂ મંડલ
2491. કઈ રાજયસરકાર 1 જુલાઈ, 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો?
✅ પજાબ સરકારે
2492. 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષનું થીમ?
✅ સરક્ષિત ભોજન, બહેતર સ્વાસ્થ્ય
2493. તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ?
✅ ચદીગઢ
2494. પુનીત સાગર અભિયાનનું આયોજન કોણે કર્યું હતું ?
✅ NCC
2495. તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડોમિશન કરવામાં આવ્યા?
✅ મબઈ
2496. શ્રેષ્ઠ (SHRESHTHA = Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas) યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ?
✅ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
2497. તાજેતરમાં ક્યા રાજ્યે સગર્ભા મહિલાઓ માટે ‘આંચલ’ નામક આરોગ્ય દેખરેખ યોજના શરૂ કરી છે ?
✅ રાજસ્થાન
2498. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની શરૂઆત કયાધી થઈ ?
✅ પાંચકુલા (હરિયાણા)
2499. પ્રધામંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U)નું અમલીકરણ મંત્રાલય ક્યું છે ?
✅ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
2500. કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?
✅ છત્તીસગઢ
No comments:
Post a Comment