Breaking

Thursday, December 22, 2022

Gujarat History Quiz - ગુજરાતની હડપ્પીય સભ્યતા

 




1➤ ધોળાવીરાને સ્થાનિક લોકો કયાં નામે ઓળખે છે?

2➤ ઘોડાના સંદિગ્ધ અવશેષો કયાંથી મળી આવ્યા છે?

3➤ હડપ્પાકાલિન સમયના વિવિધ અવશેષો જેવા કે કથરોટ, નળાકાર વાસણો, ફૂલદાની વગેરે કયાંથી મળી આવ્યા છે?

4➤ ગુજરાતમાંથી મળી આવેલ સૌપ્રથમ હડપ્પીય સભ્યતાના સ્થળનું નામ જણાવો.

5➤ ડોકયાર્ડ, જોડિયા કબર, ચોખાના અવશેષો, પથ્થરની ઘંટીના અવશેષો કયાંર્થી મળ્યા છે?

6➤ કચ્છમાં કયા બેટમાં ધોળાવીરા આવેલું છે?

7➤ કયા હડપ્પીય સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા છે?

8➤ ગુજરાતનાં કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનીવાળા કે નામવાળા પાટીયાં કે બોર્ડ” મળી આવ્યા છે?

9➤ ગુજરાતની કઈ હડપ્પીય સાઈટ પરથી યુગ્મ કંકાલ કયાંથી મળી આવ્યા છે?

10➤ આદ્ય - ઐતિહાસિક કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું?

11➤ ગુજરાતમાં પ્રાચીન જીવમયયુગના અવશેષો કયાં જોવા મળે છે?

12➤ ગુજરાતમાં પાષાણયુગની હાજરીની સૌપ્રથમ શોધ કયારે અને કોણે કરી?

13➤ પ્રાચીન પાષાણયુગમાં ઉપયોગમાં લેવાતા ‘ગાભો’ અને ‘પતરી એ હતું?

14➤ કયાંના લોકો અબરખિયા લાલ મૃતપાત્ર વાપરતા અને પાત્રોની સપાટી પર વિવિધ ચિતરામણ કરતાં?

15➤ હાથીદાંતની બનાવટની વસ્તુઓ કયાંથી મળી છે?

16➤ માછલાં પકડવાની ગલ, કાંસાની ચપટ, વીંધર્ણો અને બાણફળો કયાંથી મળી આવ્યા છે?

17➤ હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશળપર કઈ નદીના કિનારે આવેલું છે?

18➤ સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ કયાંથી મળી આવ્યું છે?

19➤ હાલમાં જ શોધાયેલું ધોળાવીરા ઉપરાંતનું હડપ્પીય સભ્યતાનું ત્રિસ્તરીય નગરનું નામ જણાવો. ખીરસરા 022) ગુજરાતમાં આવેલા હડપ્પીય સભ્યતાના બંદરો કયા કયા હતા?

20➤ પ્રાચીનકાળમાં ગુજરાતનો મોઢેરાની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?

21➤ પ્રાચીનકાળમાં વડનગરની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?

22➤ પ્રાચીનકાળમાં ખંભાતની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?

23➤ પ્રાચીનકાળમાં ભરૂચની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?

24➤ મોહે-જો-દડોના સંશોધકનું નામ જણાવો. –

25➤ ગુજરાતમાં મળેલ સૌપ્રથમ સાઇટ રંગપુરના સંશોધકનું નામ જણાવો.

26➤ ધોળાવીરાના સંશોધકનું નામ જણાવો.

27➤ સુરકોટડાના સંશોધકનું નામ જણાવો.

28➤ શ્રીકૃષ્ણ એ કઈ નદીના કાંઠે દેહત્યાગ કર્યો હતો?

29➤ શ્રીકૃષ્ણ એ જે સ્થળે દેહત્યાગ કર્યો હતો તે સ્થળ કયા નામે ઓળખાય છે?

30➤ શ્રીકૃષ્ણ એ કયા વૃક્ષના નીચે પોતાનો દેહત્યાગ કર્યો હતો?

31➤ ભગવાન પરશુરામના પિતાનું નામ જણાવો. –

32➤ કયા ૠષિએ અસૂરો ને હરાવવા પોતાના અસ્થિ ઇન્દ્રદેવને દાનમાં દીધા અને સાબરમતિ કાંઠે પોતાનો દેહત્યાગ કર્યો?

33➤ ભગવાન શ્રીકૃષ્ણની પૌત્રવધુનું નામ જણાવો.

34➤ ‘અષ્ટાધ્યાયી' ગ્રંથ શાને લાગતો છે?

No comments:

Post a Comment

મેળાઓ - Confusion Point 29