Breaking

Wednesday, January 4, 2023

04 January 2023 Current Affairs in gujarati

 


Q ➤ તાજેતરમાં પશુઓ માટે ભારતનું પ્રથમ IVF મોબાઈલ યુનિટની શરૂઆત કયા રાજ્યથી થઈ છે?


Q ➤ તાજેતરમાં કયા દેશે EURO ને તેની ઓફિસિયલ કરન્સીના રૂપમાં માન્યતા આપી છે?


Q ➤ તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યની ‘કલાસા બરૂંડી પરિયોજના’ ને મંજૂરી આપી છે?


Q ➤ તાજેતરમાં અજય કુમાર શ્રીવાસ્તવ કઈ બેન્કના MD & CEO બન્યા છે?


Q ➤ "તાજેતરમાં ગુજરાતનાં કયા જિલ્લામાં જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું?"


Q ➤ ડિસેમ્બર 2022માં GST કલેક્શન કેટલા ટકા (%) વધીને 1.49 લાખ કરોડ થઈ છે?


Q ➤ તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લોન્ચ કર્યું છે?


Q ➤ તાજેતરમાં ભારતના 78માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે?


Q ➤ તાજેતરમાં 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવશે?


Q ➤ તાજેતરમાં ભારતીય વાયુસેનાની પશ્ચિમી કમાન કોને સાંભળી છે?


No comments:

Post a Comment

મેળાઓ - Confusion Point 29