Q ➤ કયા સમયગાળા દરમિયાન સોલંકી વંશે ગુજરાત પર રાજ કર્યું?
Q ➤ મહંમદ ગઝની તેના પરાક્રમોનો ઇતિહાસ લખવા કોને સાથે લાવ્યો હતો?
Q ➤ મૂળરાજ સોલંકીના માતા-પિતાનું નામ શું હતું?
Q ➤ ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહે રાજા રાજિની કઈ વિદ્યાથી પ્રભાવિત થઈ પોતાની બહેન લીલાદેવીના લગ્ન તેની સાથે કરાવ્યા?
Q ➤ કર્ણદેવ સોલંકીએ આશાભીલને હરાવી કયા નગરની સ્થાપના કરી હતી?
Q ➤ ભીમદેવ-1ની રાણી ઉદયમતી કયા રાજાના પુત્રી હતા?
Q ➤ પૌરાણિક માન્યતા પ્રમાણે ‘ચૌલુકયો'ની ઉત્પત્તિ કોણે કરી હતી?
Q ➤ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથની સવારી હાથી ઉપર કાઢવામાં આવી હતી આ હાથીનું નામ શું હતું?
Q ➤ સોલંકી વંશના કયા રાજાએ શુકલતીર્થમાં જઈ કરજણ નદીના કિનારે અન્નજળનો ત્યાગ કરી દેહત્યાગ કર્યો હતો?
Q ➤ હેમચંદ્રાચાર્યના કયા શિષ્યએ “નાટ્યદર્પણ” નામના ગ્રંથની રચના કરી હતી?
Q ➤ કયા રાજાએ ‘ત્રૈલોકયમલ્લ' ઉપનામ ધારણ કર્યું હતું?
Q ➤ સોલંકી વંશમાં સિદ્ધપુર કયા નામે ઓળખાતું?
Q ➤ ચેદીપતિ રાજા કર્ણ અને રાજા ભોજ વચ્ચે યુદ્ધ થતાં ભીમદેવ-1 લાએ કર્ણ રાજાને મદદ કરી હતી. બદલામાં રાજા કર્ણની જીત થત ભીમદેવ-1 લાએ સંપત્તિમાં ભાગ લેવા કોને કર્ણ રાજા પાસે મોકલ્યો?
Q ➤ રા'ખેંગાર સાથે યુદ્ધ વખતે સિદ્ધરાજને રા'ખેંગારના જ ભત્રીજાઓએ મદદ કરી હતી તેમનું નામ જણાવો.
Q ➤ ભદ્રેશ્વર ખાતે આવેલા જયસિંહના શિલાલેખમાં કયું વિક્રમ સવંત આલેખેલું છે?
Q ➤ ગુજરાતમાં ‘ચાલુકયો’ તરીકે કયો વંશ ઓળખાય છે?
Q ➤ ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની કઈ હતી?
Q ➤ સોલંકીવંશની સ્થાપના કયા રાજાએ કરી હતી?
Q ➤ સોલંકીવંશનો સૌથી પ્રતાપી રાજા કોને માનવામાં આવે છે?
Q ➤ હેમચંદ્રાચાર્ય કયાંના વતની હતા?
Q ➤ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું?
Q ➤ અલબરુનીએ ગુજરાતનો ઉલ્લેખ કયા નામે કર્યા છે?
Q ➤ રુદ્રમહાલય કયાં આવેલો છે?
Q ➤ રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરી હતી?
Q ➤ ગુજરાતના ઈતિહાસમાં ‘બાણાવળી ભીમદેવ' તરીકે કયો રાજા ઓળખાય છે?
Q ➤ ભીમદેવ-1ની પત્નીના નામ શું હતા?
Q ➤ ભીમદેવ-નને પત્ની બકુલાદેવીથી પુત્ર પ્રાપ્તિ થઈ તે પુત્રનું નામ શું હતું?
Q ➤ કર્ણદેવ-1 ના માતા-પિતાના નામ જણાવો.
Q ➤ કર્ણદેવના રહેવાસી આશા ભીલને હરાયો હતો.
Q ➤ કર્ણદેવે વસાવેલ કર્ણાવતી એટલે આજનું કયું શહેર?
Q ➤ પાટણમાં આવેલ 7 માળની રાણકી વાવ કોને બંધાવી હતી?
Q ➤ સિદ્ધરાજ જયસિંહનો જન્મ કઈ સાલમાં થયો હતો?
Q ➤ સિદ્ધરાજ જયસિંહનો જન્મ કયાં થયો હતો?
Q ➤ સિદ્ધરાજ જયસિંહે કેટલા વર્ષની ઉંમરે ગાદી સંભાળી હતી?
Q ➤ ભીમદેવ-1 એ આબુના દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી?
Q ➤ ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ' આ તળાવ કોણે બંધાવ્યું હતું?
Q ➤ મલાવ તળાવ કયાં આવેલું છે?
Q ➤ ‘મુનસર તળાવ' કોણે બનાવડાવ્યું હતું અને કયાં આવેલું છે?
Q ➤ ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ મુજબ ‘પટોળા’ની શરૂઆત કયા રાજાએ કરાવી હતી?
Q ➤ ‘ગુજરાતના અશોક' તરીકે કયો રાજા ઓળખાય છે?
Q ➤ કયાં રાજાએ ‘અપુત્રિકા ધન પ્રથા' અર્થાત પુત્રના રૂપે સંતાન ના હોય તો લેવામાં આવતો કર બંધ કરાવ્યો હતો?
Q ➤ ‘ભોળા ભીમદેવ' તરીકે કયો રાજા ઓળખાય છે?
Q ➤ સોલંકી વંશના અંતિમ શાસક તરીકે કોણે ઓળખવામાં આવે છે?
Q ➤ ‘ધવલ્લક' એટલે કયું શહેર?
Q ➤ સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યુ હતુ?
Q ➤ સોલંકી વંશના કયા રાજાને ‘નબળો શાસક' ગણવામાં આવે છે?
Q ➤ સોલંકી વંશનો અંતિમ શાસક ત્રિભુવનપાળ કોનો પુત્ર હતો?
Q ➤ ‘ગુજરાતના સુવર્ણયુગ' તરીકે કયા યુગને ઓળખવામાં આવે છે?
Q ➤ ‘સહસ્ત્રલિંગ સરોવર પ્રશસ્તિ' કોના દ્વારા રચાઈ છે?
Q ➤ ભીમદેવ-1ના પિતાનું નામ શું હતું?
Q ➤ ભીમદેવ-1 લાને મહમૂદ ગઝનવી સાથે યુદ્ધ થતા નાસી ગયો હતો અને પોતાને છૂપાવા માટે તેણે કયાં આશરો લીધો હતો?
Q ➤ મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે?
Q ➤ સોલંકીકાળમાં કયા કશ્મીરી કવિએ ગુજરાતની મુલાકાત લીધી હતી?
Q ➤ મીનળદેવીનું મૂળનામ શું હતું?
Q ➤ કશ્મીરી કવિ બિલ્હણે રાજા કર્ણદેવ સોલંકી અને મયણલ્લાદેવીના પ્રેમ પર પ્રકાશ પાડનાર કયા નાટકની રચના કરી હતી?
Q ➤ સોરઠ પર વિજય પ્રાપ્ત કર્યા બાદ સિદ્ધરાજ જયસિંહે ત્યાંના દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી?
Q ➤ સિંહ સવંતની શરૂઆત કયારે થઈ અને કોણે કરાવી હતી?
Q ➤ સોલંકી વંશનો કયો રાજા રાજમદનશંકર' તરીકે ઓળખાતો?
Q ➤ સિદ્ધરાજ જયસિંહે કયા ઉપનામ ધારણ કર્યા?
Q ➤ ‘દુર્લભ સરોવર' કોણે બનાવડાવ્યું હતું?
Q ➤ સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ કયાં આવેલો છે?
Q ➤ સોમનાથ મંદિરમાં ‘મેઘધ્વનિ' નામે મંડપ કોણે બનાવડાવ્યો?
Q ➤ ‘મૂલદેવ સ્વામીનું મંદિર' કોને બનાવડાવ્યું હતું?
Q ➤ કયા સોલંકી વંશના રાજા શીતળાના રોગથી દેવલોક પામ્યા હતા?
Q ➤ ભીમેશ્વર અને લીલેશ્વર નામના શિવમંદિરો કયાં આવેલા છે?
Q ➤ ‘સુમલેશ્વર મહાદેવનું' મંદિર કયા રાજાએ બંધાવ્યું?
Q ➤ સોમનાથ મંદિરમાં ‘મેઘનાદ મંડા' કોણે બંધાવ્યો?
Q ➤ ભીમદેવ-1 લાએ આબુના રાજા ______ ને હરાવ્યો હતો.
Q ➤ ક્ષેમરાજ સરવતી કાંઠે તપ કરવા જતાં પુત્ર દેવરાજ______ ગામે તેની સાર સંભાળ માટે રોકાઇ ગયા હતા?
Q ➤ કર્ણદેલ-1 લાના મામાનું નામ શું હતું?
Q ➤ રાણકદેવીનું મંદિર કાં આવેલું છે?
Q ➤ ‘દ્વયાશય' ગ્રંથ શાને લાગતો હતો?
Q ➤ ‘કલિકાલસર્વજ્ઞ' તરીકે કોણ ખ્યાતિ પામ્યું?
Q ➤ મદનવર્માએ રાજા સિદ્ધરાજને ------સુવર્ણમુદ્રાઓ આપી તેના રાજ્યમાંથી પાછો કાઢ્યો હતો.-
Q ➤ ‘મહાસર' એટલે શું?
Q ➤ ‘બાલનારાયણવતાર' તરીકે કયો રાજા ઓળખાય છે?
Q ➤ ડોઈનો કિલ્લો કોણે બનાવ્યો હતો?
Q ➤ ગિરનારના પગથિયાં કોણે બનાવડાવ્યા હતા?
Q ➤ કુમારપાળે મહામાત્ય તરીકે કોને નીમ્યો હતો?
Q ➤ વડનગરનો કોટ કોણે બનાવ્યો હતો?
Q ➤ સિદ્ધરાજની બીકથી નાસતા-ભાગતા કુમારપાળને હેમચંદ્રાચાર્યએ કર્યાં આશરો આપ્યો હતો?
Q ➤ રાણકદેવી કયાં આગળ સતી થયા હતા?
No comments:
Post a Comment