Breaking

Thursday, January 12, 2023

કોનું શું વખણાય છે

 


➨ નરસિંહ મહેતા - પ્રભાતિયા
➨ મીરાંબાઇ - પદો
➨  દામોદર ખુશાલદાસ બોટાદકર - રાસ 
➨ કવિ ધીરો – કાફી
➨ ભોજા ભગત - ચાબખા
➨ ન્હાનાલાલ - ડૉલનશૈલી, ઊર્મિકાવ્ય
➨ અખો - છપ્પા
➨ શામળ  - છપ્પા તેમજ પદ્યવાર્તા
➨ બળવંતરાય ક. ઠાકોર - સોનેટ
➨ વલ્લભ ભટ્ટ – ગરબા
➨ દયારામ - ગરબી
➨ કવિ કાન્ત [મ.ર. ભટ્ટ] – ખંડ કાવ્ય
➨  કલાપી [સુ.ત.ગોહિલ]- ખંડ કાવ્ય [કેકારો] 
➨ પ્રેમાનંદ - આખ્યાન
➨ ભાલણ - આખ્યાનનાં પિતા
➨ ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય
➨  ધૂમકેતુ - નવલિકા [ટૂંકીવાર્તા] 
➨ ગિજુભાઇ બધેકા – બાળ સાહિત્ય 
➨  નર્મદ - ગદ્ય
➨ જ્યોતીન્દ્ર દવે - હાસ્ય સાહિત્ય
➨ પિંગળશી ગઢવી - લોકવાર્તા
➨  કાલેલકર [દત્તાત્રેય .બા.ધર્માધિકારી] - નિબંધો, પદ્ય નાટક
➨  ગુણવંતરાય આચાર્ય – દરિયાઈ નવલકથા
➨ અમૃત ઘાયલ – ગઝલ
➨ નરસિંહરાવ દિવેટિયા – એકાંકી

No comments:

Post a Comment

મેળાઓ - Confusion Point 29