Q ➤ ચાવડા વંશનો સ્થાપક કયા રાજાને માનવામાં આવે છે?
Q ➤ વનરાજ ચાવડાના માતા-પિતાનું નામ શું હતું?
Q ➤ વનરાજ ચાવડાના મામાનું નામ શું હતું?
Q ➤ વનરાજ ચાવડાએ પોતાના મિત્રની યાદમાં અણહિલવાડ પાટણ નામનું શહેર વસાવ્યું આ અણહિલ કઈ જ્ઞાતિનો હતો?
Q ➤ પાટણમાં આવેલા પાર્શ્વનાથ દેરાસરમાં કોની મૂર્તિ જોવા મળે છે?
Q ➤ ચાવડા વંશનો સમયગાળો જણાવો,
Q ➤ પાટણના પાર્શ્વનાથ દેરાસર કોણે બનાવ્યા હતા?
Q ➤ બાળ વનરાજને બાલ્યાવસ્થામાં જંગલમાં રમતા જોઈ કયા સાધુએ કહ્યું હતું કે આ બાળક મોટો થઈ મહાન રાજા બનશે?
Q ➤ જયશિખરીને કયા રાજા સાથે યુદ્ધ થયું હતું?
Q ➤ રાજા ભુવડે પંચાસર પર ચઢાઈ કરવા કોને મોકલ્યો હતો?
Q ➤ ચાવડા વંશના કયા રાજાએ પુત્રની ગેરવર્તણૂકથી દુ:ખી થઈ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો?
Q ➤ વનરાજે રાજ્યાભિષેક પ્રસંગે કોની પાસે તિલક કરાવ્યું હતું?
Q ➤ ચાવડા વંશમાં વહીવટી તંત્રમાં વિદેશમંત્રી કયા નામે ઓળખાતો?
Q ➤ ચાવડા વંશમાં ‘અદાલતી અને વહીવટી સત્તા ધરાવતા' મંત્રીને કયું નામ અપાયેલું હતું?
Q ➤ ચાવડા વંશમાં શિક્ષણનો સારો એવો વિકાસ થયો હતો. કયા સ્થળો શિક્ષણના કેન્દ્રો હતા?
Q ➤ ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે?
Q ➤ ચાવડાવંશનો અંતિમ શાસક કોણ હતો?
Q ➤ વનરાજ ચાવડાએ ચાંપાનેર અને અણહિલવાડ પાટણ અનુક્રમે કોની યાદમાં વસાવ્યું?
Q ➤ પાટણમાં આવેલા પાર્શ્વનાથ દેરાસરમાં કોની મૂર્તિ જોવા મળે છે?
Q ➤ ‘વનરાજ ચાવડા' નામે નવલકથા કોણે લખી છે?
Q ➤ વનરાજ ચાવડાના મહામાત્યનું નામ શું હતું?
Q ➤ ચાવડા વંશમાં સિક્કા કયા નામે ઓળખાતા?
Q ➤ ‘વિશેષાવશ્યક ભાષ્ય' કયા જૈનમુનિએ રચ્યું હતું?
No comments:
Post a Comment