Breaking

Tuesday, January 24, 2023

સાહિત્ય જગત ના એવોર્ડ - Confusion Point 23

 


🔴 ભારતરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?

👉 મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૯૧)


🔴 જઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?

👉 ઉમાશંકર જોશી


🔴 પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા કોણ બન્યા. ?

👉 ઝવેરચંદ મેઘાણી


🔴 પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા કોણ બન્યા. ?

👉 જયોતીન્દ્ર દવે


🔴 પ્રથમ કુમાર ચંદ્રક વિજેતા કોણ બન્યા. ?

👉 હરિપ્રસાદ દેસાઈ


🔴 પ્રથમ આદિકવિ નરસિંહ મહેતા એવોર્ડ કોને મળેલ છે. ?

👉 રાજેન્દ્ર શાહ


🔴 પ્રથમ ટાગોર સાહિત્ય એવોર્ડ વિજેતા લેખક..... હતા. ?

👉 ભગવાનલાલ પટેલ


 🔴 પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા..... હતાં. ?

👉 રઝિયા શેખ

No comments:

Post a Comment

મેળાઓ - Confusion Point 29