Breaking

Tuesday, January 24, 2023

કોઈપણ બંધાણીય સુધારા માટે - Confusion Point 25

 


➡️લોકસભા અને રાજ્યસભામાં વારાફરતી ખરડો પસાર કરવો પડે છે.


➡️બધારણમાં સુધારો કરવાનો ખરડો સરકાર મંત્રી દ્વારા સરકારી ખરડા તરીકે પરંતુ અન્ય સદસ્યો દ્વારા ખાનગી ખરડા તરીકે રજુ કરી ન શકાય છે.


➡️સસદના બંન્ને ગૃહો દ્વારા સંવિધાન સંશોધન બિલ અલગ અલગ રીતે પસાર કરવુ જરૂરી છે.


➡️જો બંન્નેમાંથી એક પણ ગૃહ દ્વારા સંશોધન બિલને નકારાવામાં આવે તો બંન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો કોઈ કાયદો નથી.


➡️સાદી બહુમતી, વિશિષ્ટ બહુમતિ કે અડધા રાજ્યોની બહુમતીથી પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ મંજુર કરી પછી જ કાયદો બને છે.


➡️બને ગૃહોએ મંજુર કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલેલ બિલને રાષ્ટ્રપતિ નામંજુર કરી શકે નહી કે ફેરવિચારણા માતે પાછુ મોકલી શકે નહી.

No comments:

Post a Comment

મેળાઓ - Confusion Point 29