Breaking

Tuesday, January 24, 2023

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ) - Confusion Point 26

 


💥 કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ) 💥
કાન્તમણિશંકર ભટ્ટ
કાકાસાહેબદત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામકનૈયાલાલ મુનશી
ગાફિલમનુભાઈ ત્રિવેદી
ચકોરબંસીલાલ વર્મા
ચદામામાચંદ્રવદન મેહતા
જયભિખ્ખુબાલાભાઈ દેસાઈ
જિપ્સીકિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયોબકુલ ત્રિપાઠી
દર્શકમનુભાઈ પંચોળી
દવિરેફ-શેષ-સ્વૈરવિહારીરામનારાયણ પાઠક
ધમકેતુગૌરીશંકર જોષી
નિરાલાસૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલમગનલાલ પટેલ
પારાર્શયમુકુન્દરાય પટણી
પરાસન્નેયહર્ષદ ત્રિવેદી
પરિયદર્શીમધુસૂદન પારેખ
પનર્વસુલાભશંકર ઠાકર
પરેમભક્તિકવિ ન્હાનાલાલ
ફિલસુફચીનુભાઈ પટવા
બાદરાયણભાનુશંકર વ્યાસ
બલબુલડાહ્યાભાઈ દેરાસરી
બકારઈબ્રાહીમ પટેલ
બફામબરકતઅલી વિરાણી
મકરંદરમણભાઈ નીલકંઠ
પરેમસખીપ્રેમાનંદ સ્વામી
અઝીઝધનશંકર ત્રિપાઠી
અદલઅરદેશર ખબરદાર
અનામીરણજિતભાઈ પટેલ
અજ્ઞેયસચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસીભોગીલાલ ગાંધી
ઉશનસ્નટવરલાલ પંડ્યા
કલાપીસુરસિંહજી ગોહિલ
મસ્ત-બાલ- કલાન્તબાલાશંકર કંથારિયા
મસ્તકવિત્રિભુવન ભટ્ટ
મષિકારરસિકલાલ પરીખ
લલિતજમનાશંકર બૂચ
વનમાળી વાંકોદેવેન્દ્ર ઓઝા
વાસુકિઉમાશંકર જોષી
વશંપાયનકરસનદાસ માણેક
શયદાહરજી દામાણી
શિવમ સુંદરમ્હિંમતલાલ પટેલ
શન્યઅલીખાન બલોચ
શૌનિકઅનંતરાય રાવળ
સત્યમ્શાંતિલાલ શાહ
સરોદમનુભાઈ ત્રિવેદી
સવ્યસાચીધીરુભાઈ ઠાકર
સાહિત્ય પ્રિયચુનીલાલ શાહ
સહનીબળવંતરાય ઠાકોર
સધાંશુદામોદર ભટ્ટ
સન્દરમ્ત્રિભુવનદાસ લુહાર
સોપાનમોહનલાલ મેહતા
સનેહરશ્મિઝીણાભાઈ દેસાઈ
સહજવિવેક કાણ

No comments:

Post a Comment

મેળાઓ - Confusion Point 29