💥 અમુક વ્યવસાય સાથેની સંજ્ઞાઓ💥 | |
પથ્થર ઘડનાર | સલાટ |
વખાર કે ભંડારને સંભાળનાર | કોઠારી |
મીઠું પકવનાર | અગરિયો |
શરણાઈ વગાડનાર | ઢાઢી |
હિસાબ તપાસનાર. | અન્વેષક |
દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર | મરજીવા |
હોળી ખેલવા નીકળનાર | ઘરૈયો |
કાચ બનાવનાર કારીગર... | શીશગર |
દોરડા પર નાચનાર | નટ |
કાપડનો વેપારી | દોશી-કાપડીઓ |
ચડી | બંગડીનો વેપારી-મણિયાર |
સિકલ-ઝવેરાતની પરખ કરનાર | પારેખ |
રશમ ગૂંથવાનું કામ કરનાર | પટવા |
તલનો વેપાર કરનાર | ઘાંચી |
મધ્યસ્થી કરનાર | લવાદી |
ખતરમાંથી પક્ષીઓ ઉડાડનાર | ટોયો |
છોકરાંની સંભાળ લેનારી બાઈ | આયા |
પાન વેચનાર | તબોળી |
મરનારને બાળવા લઈ જનાર | ડાઘુ |
દારૂનો વેપારી | કલાલ |
No comments:
Post a Comment